BIMBOO MADANIYA NA PARAKRAMO! PART: 5

135 150 (10% Off)
Name: બિંબૂ મદનીયાનાં પરાક્રમો ! ભાગ: ૫
SKU Code: 936
Weigth (gms): 170
Year: 2021
Pages: 96
ISBN: 9789354376108
Availability: In Stock

બિંબૂ મદનીયાનાં પરાક્રમો ! ભાગ: ૫

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

બિંબૂ મદનિયાનાં પરાક્રમો!
ભાગ ૫ : જંગલમાં ભેદી બીમારી – ચોરોના

જંગલમાં એક ભેદી બીમારી શરૂ થાય છે: ચોરોના! નવીન જાતની બીમારીથી જેમ આપણે ગભરાઈ ગયાં છીએ એમ જંગલનાં પ્રાણીઓ પણ ગભરાઈ ગયાં છે. એ વખતે બિંબૂ અને વટકુ એ બીમારીને દૂર કરવા મેદાનમાં આવે છે. આપણે જાણીએ જ છીએ કે બિંબૂ અને વટકુ હોય ત્યાં છબરડા તો હોય જ! આગળ શું થાય છે, બીમારીમાં શું બને છે અને આ લોકો રોગચાળા દરમિયાન શું કરે છે તે એમની સાથે રહીને જ જાણવું પડશે! તો ચાલો, આપણે પણ એમની કામગીરીનો તાગ મેળવીએ!
આ જ લેખક દ્વારા બાળકો માટે…

ડૉ. આઈ. કે. વીજળીવાળા

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત