BIMBOO MADANIYA NA PARAKRAMO! PART: 3

135 150 (10% Off)
Name: બિંબૂ મદનીયાનાં પરાક્રમો ! ભાગ: ૩
SKU Code: 883
Weigth (gms): 140
Year: 2020
Pages: 72
ISBN: 97899354067129
Availability: In Stock

બિંબૂ મદનીયાનાં પરાક્રમો ! ભાગ: ૩

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

બિંબૂ મદનિયાનાં પરાક્રમો!
(ભાગ-૩)
રમત-ગમત (પોલિમ્પિક)
ડૉ. આઈ. કે. વીજળીવાળા

બિંબૂ મદનિયા જેવાં તોફાની બાળકો પોતે તો ખૂબ મજા કરતાં જ હોય છે પરંતુ એમની આજુબાજુ રહેલા દરેકને મજા કરાવતા હોય છે. બિંબૂનો આ ત્રીજો ભાગ બાળકની જિંદગીમાં રમત-ગમતનું શું મહત્ત્વ હોય છે એ ગમ્મત સાથે રજૂ કરે છે. આશા રાખું છું કે બાલદોસ્તોને બિંબૂનાં આ પરાક્રમો પણ આનંદ આપશે!

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત