BIMBOO MADANIYA NA PARAKRAMO! PART: 2

135 150 (10% Off)
Name: બિંબૂ મદનીયાનાં પરાક્રમો ! ભાગ: ૨
SKU Code: 862
Weigth (gms): 170
Year: 2019
Pages: 96
ISBN: 9789353919009
Availability: In Stock

બિંબૂ મદનીયાનાં પરાક્રમો ! ભાગ: ૨

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

બિંબૂ જેવાં તોફાની બા૨કસ બાળકો પોતે તો ખૂબ મજા કરતાં જ હોય છે પરંતુ એ આજુબાજુ રહેલા દરેકને પણ એટલી જ મજા કરાવતાં હોય છે. જોકે ક્યારેક એ લોકો બધાને ત્રાસ આપવામાં પણ એક્કા હોય છે. છતાં ખબર નહીં કેમ પણ એમનાં જેવાં પાત્રો જ આપણા જીવનને જીવવા જેવું અને માણવા જેવું બનાવી દેતા હોય છે. આશા રાખું છું કે બાલદોસ્તોને બિંબૂનાં આ પરાક્રમો પણ જરૂર ગમશે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત