BIMBOO MADANIYA NA PARAKRAMO! PART: 11

135 150 (10% Off)
Name: બિંબૂ મદનીયાનાં પરાક્રમો ! ભાગ: ૧૧
SKU Code: 10178
Weigth (gms): 150
Year: 2025
Pages: 64
ISBN: 9789334298208
Availability: In Stock

બિંબૂ મદનીયાનાં પરાક્રમો ! ભાગ: ૧૧

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

લડાઈ હંમેશાં માણસ જાત માટે એક કલંક અને શાપ રહી છે. લડાઈ હારનાર તેમજ જીતનાર બંનેને નુકસાન કરે છે. બિંબૂ અને વટકુના જંગલને
ફરજિયાતપણે એટલે કે પરાણે લડાઈમાં જોડાવાનું આવ્યું છે. પરાણે લડવાની તૈયારી કરી રહેલ એમના જંગલની શી દશા થઈ હશે? જો કે બિંબૂ અને વટકુ
બધાંની સાથે હોય તો પછી વાત કંઈક અલગ જ બની જતી હોય છે! એ લોકો લડશે? હારશે? જીતશે ? ચાલો વાંચીને જ જાણી લઈએ!

ડૉ. આઈ. કે. વીજળીવાળા



ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત