BIMBOO MADANIYA NA PARAKRAMO! PART: 10

135 150 (10% Off)
Name: બિંબૂ મદનીયાનાં પરાક્રમો ! ભાગ: ૧૦
SKU Code: 10177
Weigth (gms): 150
Year: 2024
Pages: 56
ISBN: 9789334114645
Availability: In Stock

બિંબૂ મદનીયાનાં પરાક્રમો ! ભાગ: ૧૦

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આગ એક એવી દુર્ઘટના છે જે મહદંશે નિવારી શકાય છે. જો દરેક વ્યક્તિ, થોડીક કાળજી વધારે રાખે તો આગ જેવી જીવલેણ આફતથી દૂર રહી શકાય છે. જંગલમાં આગ લાગે તો પ્રાણીઓ શું કરે અને આગ ન લાગે એ માટે એ બધાં શાં પગલાં ભરે એ અંગે આપણે જો બિંબૂ અને વટકુની સાથે રહીને જાણીએ તો ખરેખર મજા પડી જાય! આપણને પણ ખબર છે કે એ બંને જ્યાં હોય ત્યાં છબરડા તો હોય જ! તો ચાલો, આજે તો આપણે પણ એમની સાથે જ જંગલમાં એક નવા સાહસનો અનુભવ કરીએ!

ડૉ. આઈ. કે. વીજળીવાળા

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત