BILL GATES - SAFALTANA RAHASYO (JAICO)

135 150 (10% Off)
Name: બિલ ગેટ્સ - સફળતાનાં રહસ્યો
SKU Code: 10068
Author: GEORGE ILIAN
Weigth (gms): 150
Year: 2022
Pages: 76
ISBN: 9789390166114
Availability: In Stock

બિલ ગેટ્સ - સફળતાનાં રહસ્યો

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

દુનિયાને બદલનાર સ્વપ્રદેષ્ટા શ્રેણી દ્વારા ઉદ્યોગ સાહસિકોના વ્યવસાયિક તેમજ અંગત જીવનની વાતો રજૂ કરવામાં આવી છે જેમણે બિઝનેસની દુનિયા ઉપર ઊંડી અસર કરી છે. લક્ષ્યાંકને પહોંચી વળવાની તેમની પ્રતિબદ્ધતા તથા તેઓ જે પડકારોનો મુકાબલો કરીને સફળ થયા છે તેની વાતો અસાધારણ તથા પ્રેરણાદાયી છે.

હાલના સમયમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓ પૈકી એક એવા બિલ ગેટ્સ તેમના કૉલેજકાળ દરમિયાન જ માઇક્રોસોફ્ટની સ્થાપના બાબતે એટલા વિશ્વસ્ત હતા કે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી તેમણે ભણવાનું અધવચ્ચે છોડી દીધું હતું જેથી પોતાનું સ્વપ્ન સાકાર કરી શકે. એ પછીનો ઇતિહાસ સૌ જાણીએ છીએ. ગેટ્સે તેમની આંતરિક બળવાખોર વૃત્તિને રચનાત્મક દિશામાં વાળી અને આટલું વિશાળ બિઝનેસ સામ્રાજ્ય સ્થાપ્યું. સતત બદલાતી રહેતી ટેકનોલોજીની દુનિયા વિશેની તેમની દીર્ઘદ્રષ્ટિ અને એ અપનાવવાની તૈયારીને કારણે જ તેમની કંપની આજે ટોચની કંપનીઓની હરોળમાં છે. તેમણે એ સાથે સખાવતી કામો પણ ચાલુ રાખ્યાં છે.

તેમના વિશે વધુ જાણો અને તેમના જીવનના પાઠ એવી રીતે શીખો જેથી તમારી સફળતાનો માર્ગ રચાય!


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત