BILL GATES KAHE CHHE

89 99 (10% Off)
Name: બિલ ગેટ્સ કહે છે
SKU Code: 7204
Publisher: KBOOKS
Weigth (gms): 120
Year: 2018
Pages: 96
ISBN: 9789386343833
Availability: In Stock

બિલ ગેટ્સના સમગ્ર વિચારોમાંથી શ્રેષ્ઠ વિચારોનો અનોખો સંગ્રહ.

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આ પુસ્તક વિષે:

જગતના સૌથી ધનિક એવા બિલ ગેટ્સે આજ સુધી આપેલા ઈન્ટવ્યુ, પ્રવચનો, લેખોમાંથી આ પુસ્તકમાં શ્રેષ્ઠ વિચારો એકદમ સરળ અને રસપ્રદ રીતે રજૂ કરવામાં આવ્યા છે.

આ પુસ્તકમાં આપેલા કેટલાંક વિચારરત્નો: * લોઢું ગરમ થાય પછી ઘા કરવાની રાહ ન જુઓ, સતત પ્રહાર કરીને લોઢાને ગરમ કરી દો. * જેટલું દેખાડો તેનાથી વધારે તમારી પાસે હોવું જોઇએ, અને જેટલું જાણો છો એનાથી ઓછું બોલવું જોઇએ. * પરિસ્થિતિ પ્રતિકૂળ હોય ત્યારે કેટલાંક લોકો તૂટી જાય છે અને કેટલાક રેકોર્ડ તોડે છે. * ભૂલ કરવી એ ભૂલ નથી, ભૂલને રિપીટ કરવી એ ભૂલ છે. * દુનિયાની તમામ વસ્તુઓ તમને ન મળી શકે અને મળી પણ જાય તો એને રાખશો ક્યાં? * ધંધામાં તમારા વિરોધીઓને હરાવી ન શકો તો ખરીદી લો.