BHOLU : PART : 2

117 130 (10% Off)
Name: ભોલુ : ભાગ : ૨
SKU Code: 10168
Weigth (gms): 120
Year: 2023
Pages: 88
ISBN: 9789358134483
Availability: In Stock

ભોલુ : ભાગ : ૨

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

એક ગામડિયા બાળકમાં અચાનક જાદુઈ શક્તિઓ આવી જાય તો શું થાય? જે હંમેશાં દબાયેલો જ રહ્યો છે અને જેને ગામના તોફાની છોકરાઓ કાયમ હેરાન જ કરતા રહ્યા છે એ બાળકમાં અપાર તાકાત અને ક્ષમતાઓ આવી જાય તો શું બને? બસ, આવું જ કાંઈક બને છે ગામડિયા બાળક ભોલુ સાથે. પ્રથમ ભાગમાં ભોલુને આ શક્તિઓ કઈ રીતે મળી એ આપણે જોયું, હવે આપણે એ શક્તિઓની થોડીક કમાલ આ ભાગમાં જોઈએ! બાળકોને ફેન્ટસી વિશ્વ સાથે જોડતી આ વાર્તા બાળકોને મનોરંજન પૂરું પાડવાની સાથે એમના કલ્પનાવિશ્વને વિકસાવવાનું કામ પણ કરશે એવી આશા રાખું છું.

– ડૉ. આઈ. કે. વીજળીવાળા



ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત