BHASHASUDDHI-LEKHANKAUSHALYA

315 350 (10% Off)
Name: ભાષાશુદ્ધિ-લેખનકૌશલ્ય
SKU Code: 9083
Weigth (gms): 350
Year: 2021
Pages: 310
ISBN: 9789381442531
Availability: In Stock

ભાષાશુદ્ધિ-લેખનકૌશલ્ય

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ભાષા-વ્યવહારનો પ્રાણ

વાણી એ માનવમાત્રને પ્રાપ્ત ઈશ્વરદત્ત અમૂલ્ય બક્ષિસ છે, જ્યારે ભાષા અમૂલ્ય સામાજિક બક્ષિસ છે. સંસ્કૃત એ માતૃભાષા ગુજરાતીની જનની છે. વૈદિક સંસ્કૃતમાંથી પ્રાકૃત ભાષા આવી અને તેમાંથી અર્વાચીન ગુજરાતી ભાષાનો ઉદ્ભવ થયો.

વ્યાકરણ અને ભાષાશુદ્ધિ એ પ્રત્યેક ભાષાનો પ્રાણ છે. જેમકોઈ ઇમારતના નિર્માણ માટે તેને અનુરૂપ સામગ્રી તથા વ્યવસ્થિત પ્લાનિંગ અને બાંધકામ જરૂરી છે અથવા કોઈ ચિત્રનું આબેહૂબ આલેખન કરવા યોગ્ય ભૂમિકા, ચોક્કસ પ્રકારના રંગો કે તેનું નયનરમ્ય સંમિશ્રણ તથા રેખાંકન અનિવાર્ય છે, તેમ હૃદયપૂર્વકના ભાવો કે મનના વિચારો વ્યક્ત કરવા માટે શબ્દોની નિશ્ચિત જોડણી અને વ્યવસ્થિત ગોઠવણીનો અભ્યાસ આવશ્યક છે.

જોડણી એ શબ્દનું ઘડતર છે, શબ્દો તેના અર્થ પ્રકટ કરે છે અને વાક્ય તેનો સંપૂર્ણ હેતુ દર્શાવે છે, માટે “જોડણીશુદ્ધિ અને લેખન-કૌશલ્ય”નું સવિશેષ મહત્ત્વ છે.

– ડૉ. ચંપક ૨. મોદી


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત