BHAKTI (MORARIBAPU)

45 50 (10% Off)
Name: ભક્તિ
SKU Code: 7149
Author: MORARIBAPU
Publisher: KBOOKS
Weigth (gms): 100
Year: 2018
Pages: 96
ISBN: 9789386343420
Availability: In Stock

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આ પુસ્તકમાં ભક્તિની શક્તિની ચર્ચા કરવામાં આવી છે. ભક્તિ કોને કહેવાય ? જ્ઞાન અને ભક્તિમાં શું ફેર છે ? ભક્તિનું મહત્ત્વ શું છે ? યુવાવસ્થામાં ભક્તિ કરવી જોઈએ ? ભક્તિથી શું મળે ? ભક્તિના પ્રકારો, લક્ષણો, સાબિતીઓ શું છે ? સાચો ભક્ત કોને કહેવાય ? -આ બધી બાબતો આ પુસ્તકમાં અત્યંત સરળ ભાષામાં સમજાવવામાં આવી છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત