BENJAMIN FRANKLIN NI ATMAKATHA

122 135 (10% Off)
Name: બેંજામિન ફ્રેન્કલિનની આત્મકથા
SKU Code: 5373
Author: AADITYA VASU
Weigth (gms): 150
Year: 2018
Pages: 120
ISBN: 9789385128981
Availability: In Stock

બેંજામિન ફ્રેન્કલિનની આત્મકથા

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

બેંજામિન ફ્રેંકલિનનો જન્મ 17 જાન્યુઆરી, 1706માં થયો હતો. તેઓ સંયુક્ત રાજ્ય અમેરિકાના સ્થાપકોમાંથી એક હતા. તેઓ ફક્ત રાજનીતિજ્ઞ જ નહિ પણ લેખક, વ્યંગકાર, વૈજ્ઞાનિક, શોધક, સૈનિક, રાજનેતા અને નાગરિક કાર્યર્ક્તા પણ હતા. એક વૈજ્ઞાનિકના રૂપમાં તેઓએ વીજળીના તાર, બાયફોકલ્સ, ફ્રેંકલિન સ્ટવ, એક ગાડીનું ઓડીમીટર, અને “ગ્લાસ આર્મેનિકા”ની શોધ કરી હતી. તેઓ મનમોજી હતા. તેઓ અનેક વિષયો અને અનેક ક્ષેત્રોના ધુરંધર પણ હતા. ફ્રેંકલિનને અમેરિકી જીવનમૂલ્યો અને ચારિત્રિક ગુણ નિર્માતાના રૂપમાં સન્માન આપવામાં આવે છે. ફ્રેંકલિન એક વર્તમાનપત્રના સંપાદક, મુદ્રક અને ફિલાડેલ્ફિયામાં વેપારી બન્યા હતાં. જ્યાં “પુઅર રિચડર્સ” અને “ધ પેંસિલ્વેનિયા ગજેટ”ના લેખન અને પ્રકાશન મારફત તેઓએ પુષ્કળ ધન મેળવ્યું હતું. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રેમાં તેઓને ખૂબ રસ હતો. પોતાના અદભુત પ્રયોગો માટે તેઓએ આતરરાષ્ટ્રિય ખ્યાતિ મેળવી હતી. પેંસિલ્વેનિયા વિશ્વવિદ્યાલયની સ્થાપનામાં તેઓએ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. વર્ષ 1785થી 1788 સુધી તેઓ સૌથી મુખ્ય સમસ્યા “દાસપ્રથા”ના ઘોર વિરોધી બની ગયા હતા. આ પ્રેરણાત્મક આત્મકથા એ મહાન વિભૂતિના વિવિધ વ્યક્તિત્વનો સાંગોપાંગ પરિચય આપે છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત