BALUCHHERNI CHAVI

248 275 (10% Off)
Name: બાળઉછેરની ચાવી
SKU Code: 9077
Author: ILAXI PATEL
Weigth (gms): 275
Year: 2021
Pages: 240
ISBN: 9789385128196
Availability: In Stock

બાળઉછેરની ચાવી - સર્વાંગી વિકાસની પરિભાષા

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ઇલાક્ષી પટેલ દ્વારા લિખિત આ નવું પુસ્તક, માતા-પિતા તરફથી મળેલ પ્રતિભાવોને રજૂ કરી તેમના તરફથી વ્યવહારિક સલાહનું મૌલિક રીતે નિરૂપણ કરે છે. તલસ્પર્શી, ચિંતનશીલ અને વ્યવહારુ એવા ઇલાક્ષી પટેલે બાળકોના શારિરીક, ભાવનાત્મક, આધ્યાત્મિક અને બૌદ્ધિક ઉછેરને ઉત્કૃષ્ટ બનાવવા તરફ અહીં ભાર મુક્યો છે. તેમની આ યાત્રામાં તેઓ પાલકત્વના ઊંડાણમાં લાગણી અને પ્રેમસભર એવા આ સંબંધોની સાથે જીવન જીવવાની કળા ખૂબ નાના બાળક અને તેમનાં માતા-પિતા બન્ને માટે સૂચવે છે. તેઓ પાલકત્વના આદેશો, સંબંધોનું ઘડતર તેમજ બાળકને કુશાગ્ર, એક 'જિનિયસ’ કેમ બનાવવું તે અંગે વિવેચન રજૂ કરે છે. માનવસંબંધો જ માનવજીવનના અનુભવો ઘડે છે. અને તેના થકી જ આ વિશ્વ માતા-પિતા અને બાળક માટે એક બેહતર સ્થાન બની રહે છે. ઇલાક્ષી પટેલ માટે આ સત્ય છે, તેમની શિક્ષણની પ્રવિધિઓ અને માતા-પિતાને સલાહ અને માર્ગદર્શન થકી તેમણે અનેક બાળકોને તેમનું તોતડાવવું, ભય, ચિંતાતુરતા, ગુસ્સો, શરમ, અપરાધભાવ, સ્વાર્થીપણું, અભિમાન અને વર્તણુકના પ્રશ્નો, લઘુતાગ્રંથિ, એકાગ્રતાની ઊણપ, અતિ ક્રિયાશીલતા વગેરે જેવી અનેક સમસ્યાઓથી મુક્ત કર્યા છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત