ARABIAN NIGHTS (AR)

302 335 (10% Off)
Name: અરેબિયન નાઇટ્સ
SKU Code: 10239
Weigth (gms): 300
Year: 2026
Pages: 0
ISBN: 9788199209541
Availability: In Stock

અરેબિયન નાઇટ્સ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI


શ્રી રવીન્દ્રનાથ ટાગોર કહે છે તેમ, બ્રહ્માનું બનાવેલું જગત અને મનુષ્યની બનાવેલી વાર્તાઓ આ બેથી જ મનુષ્યનો સંસાર બનેલો છે.'
‘અરેબિયન નાઇટ્સ’ એટલે અ૨બી વાર્તાઓનો જગપ્રસિદ્ધ સંગ્રહ ‘અરેબિયન નાઇટ્સ' એટલે ‘અલ્ફ લયલા વ લૈલા' (એક હજાર ને એક રાત્રી). આ સંગ્રહમાં ગ્રીસ, અરબસ્તાન, ઇરાન, મિસર અને હિન્દુસ્તાનની વાર્તાઓ છે.
અહીંની વાર્તાઓમાં શું નથી? કલ્પના છે, આનંદ છે, ચમત્કારો છે, સાહસો છે, સંકટો છે, કુદરતી અદૃશ્ય શક્તિ છે; અહીં જળ, આકાશ અને પૃથ્વી - એમ ત્રણેય સ્થળની સજીવસૃષ્ટિ છે. આમાં નીતિરીતિની વાર્તાઓ છે અને જીવનનો સાચો રસ્તો બતાવતી વાર્તાઓ પણ છે.
અરેબિયન નાઈટ્સ’ એટલે રસિક, સાહસપૂર્ણ, સંવેદનામય અને ચમત્કારયુક્ત કથાઓનો રસથાળ.

શ્રદ્ધા ત્રિવેદી

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત