AMI CHHANTANA : MOTICHARO PART: 10

135 150 (10% Off)
Name: અમી છાંટણા
SKU Code: 10165
Weigth (gms): 125
Year: 2025
Pages: 96
ISBN: 9789334255010
Availability: In Stock

અમી છાંટણા

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

સૂરજની ગરમીથી ધગધગતી ધરતી ઉપર વરસાદનાં થોડાંક છાંટણાં પડે અને જે રાહત થાય, જે અનુભૂતિ થાય એવી જ લાગણી ઘણા પ્રસંગો વાંચીએ ત્યારે પણ થાય. લાગણીના દુકાળ દરમિયાન ક્યારેક અમુક પ્રસંગો પણ એવી જ અનુભૂતિ કરાવી જતા હોય છે. બસ, એને જ અમી છાંટણાં કહે છે! અહીં એવા જ ભાવોથી ભરેલા થોડાક પ્રસંગો આ પુસ્તકમાં સમાવ્યા છે. આશા રાખું છું કે એનો ભીનો સ્પર્શ વાચકો પણ અનુભવી શકે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત