AGHOR NAGARA VAGE PART: 1 & 2

495 550 (10% Off)
Name: અઘોર નગારાં વાગે ભાગ: ૧ અને ૨
SKU Code: 5803
Weigth (gms): 600
Year: 2025
Pages: 420
ISBN: 9788184403060 & 1 OTH.
Availability: In Stock

અઘોર નગારાં વાગે ભાગ: ૧ અને ૨

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

શ્રી મોહનલાલ અગ્રવાલનું મૂળ વતન ઉત્તર પ્રદેશનું મેરઠ ગામ, એમનું જન્મસ્થળ અને કાર્યક્ષેત્ર સુરેન્દ્રનગર.
શ્રી અગ્રવાલ વિજ્ઞાનના સ્નાતક છે, સંગીત, લેખન, પ્રાચીન સંસ્કૃતિનાં સંશોધનો, હથિયારો, તેમજ ઇતિહાસ અને આયુર્વેદ એમનો પ્રિય અને રસનો વિષય છે.
એમણે ‘અઘોર નગારા વાગે' પુસ્તકમાં ભારતની સાધુશાહી સંસ્કૃતિનો તલસ્પર્શી ઉલ્લેખ કર્યો છે. હાલ તેઓ આયુર્વેદના તેમજ પ્રાચીન રસકલા, ધાતુવિદ્યાનાં સંશોધનો કરી રહ્યા છે અને એનો સંગ્રહ કરી જનહિતાર્થે પ્રગટ કરી રહ્યા છે.
‘ધૂમ્રવેધ ભા. ૧-૨’ પુસ્તક એનું એક ઉદાહરણ છે. આ વિષય ઉપર છેલ્લી અર્ધી સદીમાં માહિતીસભર ઉલ્લેખો એકીસાથે પ્રગટ થયા નથી. આ વિષયની ઘણી અગત્યની અને રસપ્રદ વિગતો એમણે રજૂ કરી છે.
ઘણાં વર્ષોનાં સંગ્રહ અને સંશોધનો બાદ ધૂમ્રવેધ ભા. ૧-૨’ આપ સૌ સુધી પહોંચાડવાનું શ્રેય એમના ફાળે છે.

-ભૂપેન્દ્ર મો.દવે

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત