AGARTHA NI SAFRE

153 170 (10% Off)
Name: અગારર્થા ની સફરે
SKU Code: 740
Weigth (gms): 150
Year: 2021
Pages: 136
ISBN: 9789355266200
Availability: Out Of Stock

અગારર્થા ની સફરે

Out Of Stock

Call For Availability: +91 9737224104

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ખરેખર પૃથ્વીના પેટાળમાં એક નવી જ દુનિયા જે સ્વર્ગ કે અગાર્થા તરીકે ઓળખાય છે, જ્યાં ડેરો અને ટેરો નામની રાક્ષસી કદ ધરાવતી પ્રજાતિ વસે છે એ હશે ખરી ? આપણાં જૂનાં શાસ્ત્રોમાં સદેહે સ્વર્ગમાં જવાનો ઉલ્લેખ છે જ. હિમાલયમાં એનું દ્વાર છે એવું પણ કહેવાય છે. હિમાલયમાં જ ‘સ૨ગોપથ’ નામની એક જગ્યા પણ છે. હું જેમ જેમ આ બધું વાંચતો ગયો તેમ તેમ આ બધી વાતોના ઊંડાણમાં ઊતરવાની જાણે કે તાલાવેલી જ જાગી. અને એ વિશે ઘણું બધું જાણ્યા પછી એ બધી વાતો વાચકો સાથે વહેંચવાની ઇચ્છાને રોકી ન શકાઈ. એ ઇચ્છાનું પરિણામ એટલે ‘અગાર્થાની સફરે !’. આશા છે કે વાચકોને આ અજાણી દુનિયાની વાતો ગમશે!

- ડૉ. આઈ. કે. વીજળીવાળા

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત