AGANPANKH

225 250 (10% Off)
Name: અગનપંખ
SKU Code: 280
Publisher: GURJAR
Weigth (gms): 250
Year: 2025
Pages: 192
ISBN: 9788184615975
Availability: Out Of Stock

અગનપંખ - GUJARATI TRANSLATION OF WINGS OF FIRE

Out Of Stock

Call For Availability: +91 9737224104

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

“દરેક વ્યક્તિ આ પુસ્તકમાંથી કશુંક તો પ્રાપ્ત કરી જ શકશે... દરેક ભારતવાસીએ વાંચવા

લાયક આ પુસ્તક છે.''

એમ.એસ. મુકુંદ, ડિપાર્ટમેન્ટ ઑફ એરોસ્પેસ એન્જિનિયરિંગ, આઈ.આઈ.એસ., બેંગ્લોર, રેઝોનન્સના સપ્ટેમ્બર ૯૯ના અંકમાં.

“આપણી (ભારતની) અવકાશ મહાયાત્રાકથામાં પ્રથમ અધિકૃત ગ્રંથ...'

બી. શર્મા, સંપાદક, ફિલોસોફી એન્ડ સોશિયલ એક્શન.

“આપણે કયા પુસ્તકનું વાચન ફરજિયાત બનાવી શકીએ ? એ.પી.જે. અબ્દુલ કલામકૃત વિંગ્સ ઑફ ફાયર."

એમ.વી. કામઠ દ્વારા એશિયન એજના મે, '૯૯ના એક ઇન્ટરવ્યૂમાં જવાબ.

“...એક એવું પુસ્તક જે સોનામૂલું છે.”

ભવાનીપ્રસાદ ચટ્ટોપાધ્યાય, ધી સ્ટેટ્સમેન, માર્ચ '૯૯

...ભારતના અવકાશી યાનશાસ્ત્ર અને મિસાઈલ કાર્યક્રમની સફળતાનો તેજસ્વી આલેખ.’ ડૉ. એ. વી. મોહારીર, ન્યુક્લીઅર રિસર્ચ લેબ, આઈ.એ.આર.આઈ., બિઝનેસ ઇન જર્નલ,

ફેબ્રુ.-માર્ચ ૯૯

“મારા જીવનમાં આપની આત્મકથાના વાચન કરતાં વધારે પ્રેરણાદાયી કશું બન્યું નથી.” રાજેશ ખેત, નાસિક, એક વાચક, ડૉ. કલામ પરના પત્રમાં.

“એક સાધારણ નાવિકનો પુત્ર કે જે આજે ભારતનો સૌથી પ્રતિષ્ઠિત ટેક્નોક્રેટ બન્યો છે તેની ઉષ્માપૂર્ણ, પ્રખરતયા આત્મીય, અત્યંત લગાવભરી કથા... પુસ્તક પૂર્ણ-કલામ' અનુભવાય છે... કલામની વ્યક્તિગત કથા એ બાબતનો મૂલ્યવાન દસ્તાવેજ છે કે ભારતીયો વિશ્વનો ભાર

ઉઠાવનારા બની શકે છે... ભલે એમની પાસે વિદેશી ડિગ્રી ન હોય. માત્ર આ ઉચ્ચાશયી સંદેશને પ્રતાપે પણ એમની આત્મકથા સંચાલનકળાનાં સો - સો થોથાં જેટલી મૂલ્યવાન બની

રહે છે."

આનંદ પાર્થસારથિ, ધી હિંદુ, ફેબ્રુ. '૯૯

મેં તાજેતરનાં વર્ષોમાં વાંચેલી સર્વ આત્મકથાઓમાં આ આત્મકથન સૌથી વધારે પ્રેરક છે." ગગન પ્રતાપ, એન. એ. એલ., કરન્ટ સાયન્સ, જાન્યુ, '૯૯

“...દરેક વ્યક્તિ આ પુસ્તક વાંચે એવી મારી દૃઢ ભલામણ છે."

પ્રતાપ રવીન્દ્રન, બિઝનેસ લાઇન', જૂન, '૯૯


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત