ADVANCED TECHNICAL ANALYSIS SIMPLIFIED

315 350 (10% Off)
Name: એડવાન્સડ ટેકનીકલ એનાલિસિસ સિમ્પલીફાઇડ
SKU Code: 10118
Author: RAVI PATEL
Weigth (gms): 350
Year: 2025
Pages: 260
ISBN: 9788197862946
Availability: In Stock

એડવાન્સડ ટેકનીકલ એનાલિસિસ સિમ્પલીફાઇડ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આ પુસ્તક ટેકનીકલ એનાલિસિસના એડવાન્સ્ડ કોનસેપ્ટ્સને સમજાવે છે અને માર્કેટમાં નેવિગેટ કરવા માટે ઉપયોગી ટૂલ્સ પૂરા પાડે છે. તેમાં એડવાન્સ ચાર્ટ પેટર્ન્સ, કેન્ડલસ્ટિક પેટર્ન્સ, ઈન્ડિકેટર્સ, રિસ્ક મેનેજમેન્ટ, ટ્રેડિંગ સાયકોલોજી વગેરે વિષયો આવરી લેવાયા છે. આ પુસ્તક તમારું ટ્રેડિંગ જ્ઞાન ઊંડું કરે છે અને કુશળતા વધારવામાં મદદરૂપ થાય છે. તમે અનુભવી ટ્રેડર હોવ કે નવીન શીખનાર – આ પુસ્તક માર્કેટમાં સફળતા મેળવવાનો તમારો કી-ટુ-સક્સેસ છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત