AAYANAMA AAYAKHU

158 175 (10% Off)
Name: આયનામાં આયખું
SKU Code: 10307
Weigth (gms): 250
Year: 2026
Pages: 144
ISBN: 9789361979422
Availability: In Stock

આયનામાં આયખું

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આપણું જીવન અનેક આશ્ચર્યોથી ભરેલું છે. ભવિષ્યમાં શું બનશે એ કોઈ જાણતું નથી. આવનારાં વર્ષોમાં શું પરિપૂર્ણ થશે, શું સિદ્ધ કરી શકાશે, કઈ સારી ઘટના બનશે અને કઈ દુર્ઘટના બનશે એ વિશે આપણે અજાણ જ રહીએ છીએ. તેમ છતાં માનવમાત્ર આદર્શ જીવનની નિરંતર શોધ કરવાનું ચાલુ રાખે છે.

જીવનરૂપી આયનો આપણાં અનેક પ્રતિબિંબો ઝીલતો રહે છે અને એ પ્રતિબિંબોમાં જ ક્યાંક આપણો સાચો ચહેરો છુપાયેલો હોય છે..

આપણી ભાષાના ઉત્તમ સાહિત્યસર્જક  વીનેશ અંતાણીની સર્જનાત્મક કલમે આલેખાયેલા પિસ્તાળીસ લઘુનિબંધોનો સંગ્રહ આયનામાં આયખુંમાનવજીવન અને માનવચિત્તની સંકુલતાનાં અનેક પ્રતિબિંબો ઝીલે છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત