AAVISHKARNO AGANKHEL

207 230 (10% Off)
Name: આવિષ્કારનો અગનખેલ
SKU Code: 10163
Weigth (gms): 200
Year: 2024
Pages: 168
ISBN: 9789334057546
Availability: In Stock

આવિષ્કારનો અગનખેલ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આદિ-માનવે જ્યારે પેટ ભરવામાં મદદરૂપ થાય એના માટે પ્રથમ શસ્ત્ર શોધ્યું હશે ત્યારે એ જ શસ્ત્ર એના માનવ બંધુઓના સંહારમાં વપરાશે એવો એને ખ્યાલ નહીં જ હોય! અને આજે આપણે જોઈએ છીએ કે માણસે શોધેલાં શસ્ત્રો સૌથી વધારે માણસને મારવામાં જ વપરાય છે! એવું જ વરવું સ્વરૂપ AIનું પણ થઈ શકે છે. એ આવિષ્કાર એક એવો સહસ્ત્રફેણી સાપ છે કે જો એને કાબૂમાં કરવાના ઉપાયો નહીં વિચારી રખાય તો એક દિવસ એ સંપૂર્ણ માનવજાતને ડંખી જશે, ભરખી જશે અથવા તો કાબૂમાં લઈ લેશે.

– ડૉ. આઈ. કે. વીજળીવાળા

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત