AATMAGYANNU MAHATVA ANE TENA SADHANO

135 150 (10% Off)
Name: આત્મજ્ઞાનનું મહત્વ અને તેના સાધનો
SKU Code: 9104
Weigth (gms): 130
Year: 2020
Pages: 116
ISBN: 9789384780807
Availability: In Stock

આત્મજ્ઞાનનું મહત્વ અને તેના સાધનો

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

મનુષ્યનો સાચો મહિમા પોતાને અથવા મનુષ્ય અનુભવને અક્રય, અમૃત, પૂર્ણ આનંદ અને સર્વ અસ્તિત્વનાં સત્ય તરીકે સમજવામાં છે.’

આ પુસ્તક એવી સમજણ વિશે છે કે, સ્વાત્માનું જ્ઞાન પોતાના કલ્યાણનું ગુણાત્મક માપ છે. જો હું આત્મજ્ઞાનનું માહાત્મ્ય સમજું, તો આજુબાજુની બધી જ વસ્તુનિષ્ઠ વિષયસ્થિતિથી અસંબદ્ધ, મને મારા આત્મનિષ્ઠ શાશ્વત સુખ અને સુરક્ષિતતાની ચાવી મળે છે.

આ પુસ્તક મનુષ્યના વ્યક્તિત્વની ઊંડી તપાસ કરે છે. તે ફક્ત દુઃખનું આત્માના અજ્ઞાન સાથે સંબંધ જ બતાવતું નથી, પરંતુ આત્મજ્ઞાન મેળવવાના ઉપાયો પણ બતાવે છે. એકવાર આત્મજ્ઞાનનું માહાત્મ્ય જાણ્યા પછી, તે મારે મેળવવું છે, કારણ કે આત્મજ્ઞાન બધા જ વ્યવહારિક જ્ઞાનનું, સૂક્ષ્મતમ ઉદ્ભવ અને લય સ્થાન હોવાથી, મનને કેળવવા માટેનાં આત્મજ્ઞાનના સાધનો અનિવાર્ય છે. જ્યારે આત્મજ્ઞાનના સાધનોથી સાધના અથવા અભ્યાસ કરવામાં આવે છે ત્યારે, આત્મા આત્મા વડે પહોંચી શકાય તેવા અંતરે એટલે નજીક થાય છે.

તુષાર ચોકસી


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત