AATAM VINJE PANKH (G)

270 300 (10% Off)
Name: આતમ વીંઝે પાંખ
SKU Code: 2165
Publisher: GURJAR
Weigth (gms): 380
Year: 2019
Pages: 250
ISBN: 9789351625896
Availability: Out Of Stock

આતમ વીંઝે પાંખ

Out Of Stock

Call For Availability: +91 9737224104

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

“તમે કઈ બાબત માટે યાદ રાખવામાં આવો તેવું ઇચ્છો છો ? તમારે જાતે તમારા જીવનનું નિર્માણ ક૨વાનું છે અને તેને ઘડવાનું છે. તમારે તેને એક પાના ૫૨ લખવાનું છે. આ પાનું માનવઇતિહાસના ગ્રંથમાં એક મહત્ત્વનું પાનું બની શકશે અને તમે દેશના ઇતિહાસમાં આ એક પાનું સર્જવા માટે યાદ રખાશો – પછી તે પાનું શોધનું હોય, નવીનીકરણનું હોય કે અન્યાય સામે સંઘર્ષનું હોય...’’

આ શબ્દો છે ભારતના રાષ્ટ્રપતિ એ. પી. જે. અબ્દુલ કલામના,

‘આતમ વીંઝે પાંખ’માંથી ઉદ્ધૃત, સીધા હૃદયની ગહેરાઈમાંથી નીકળેલા સાદા શબ્દો. તે ગહન છાપ છોડતા જાય છે અને માનવીય, રાષ્ટ્રીય અને વૈશ્વિક બુનિયાદી મુદ્દાઓ બાબતે તેમના ઊંડાણભર્યા વિચારોની ઝલક આપે છે.

લગભગ જાદુઈ અસર પ્રગટાવતા આ શબ્દો પ્રેરણા આપે છે અને વાચકના મન અને હૃદયનો કબજો લઈ લે છે.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત