AASWADNU AMRUT

243 270 (10% Off)
Name: આસ્વાદનું અમૃત
SKU Code: 10259
Weigth (gms): 250
Year: 2024
Pages: 144
ISBN: 9789393237477
Availability: In Stock

આસ્વાદનું અમૃત

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આસ્વાદનું અમૃત એટલે આસ્વાદનો રાજયોગ
સમુદ્રમંથન વખતે અમૃત ઢોળાયું. એ અમૃતનો રસ કલાનું માધ્યમ બન્યો. કલા શાશ્વત છે .એનો એક પ્રકાર તે કવિતા… જગતનો દરેક વિચારતો માણસ કવિતા જીવે જ છે .કવિ જગતમાંથી કવિતા શોધીને જગતને આયનો ધરે છ.
દિવ્યભાસ્કર ની ‘જીવનના હકારની કવિતા’ની કૉલમનો આ આઠમો ભાગ છે. આસ્વાદ અષ્ટમી છે.
આ આસ્વાદો સમય પ્રમાણે લખાતા ગયા છે .એમાં આજના માહોલનો મહેલ છે. જીવનના દરેક પડાવ પર આ આસ્વાદો તમારામાં નવું જોમ, જુસ્સો અને ધગશની સાથે સાથે પ્રેરણાનું અજવાળું પાથરશે.
ઢોળાયા પછીનું કવિઓએ ઝીલેલું આ અમૃત આસ્વાદ સાથે તમારા માટે જ છે..

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત