AASHANO UJAS (JUST EK MINUTE : PART : 6)

135 150 (10% Off)
Name: આશાનો ઉજાસ (જસ્ટ એક મિનિટ : ભાગ : ૬ )
SKU Code: 10302
Weigth (gms): 200
Year: 2025
Pages: 100
ISBN: 9789386669636
Availability: In Stock

આશાનો ઉજાસ (જસ્ટ એક મિનિટ : ભાગ : ૬ )

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

વાર્તામાં સર્વવ્યાપક અપીલ હોય છે.

વાર્તા આપણને અને આસપાસના જગતને સમજવામાં મદદ કરે છે.

વાર્તા આપણને શીખવે છે કયા સંજોગમાં કઈ રીતે ડહાપણપૂર્વક વર્તવું.

વાર્તા સહાય કરે છે અન્ય પ્રત્યેના આપણા દ્રષ્ટિબિંદુનો આકાર ઘડવામાં.

વાર્તા અન્ય લોકો અને એમના દ્રષ્ટિબિંદુને સમજવા મદદરૂપ થાય છે.

વાર્તા આપણા જ્ઞાન અને વારસાને જીવંત રાખે છે.

વાર્તામાં પ્રત્યેક વાચક માટે એક આગવો બોઘ અને સમજણ હોય છે.

આ પુસ્તકમાંની વાર્તાઓ વાંચો, એના પર વિચાર કરો, એને આપસમાં શેર કરો, એનો સારાંશ ગ્રહણ કરો.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત