AAMNE-SAMANE

158 175 (10% Off)
Name: આમને-સામને
SKU Code: 5703
Weigth (gms): 300
Year: 2013
Pages: 172
ISBN: 9788184407594
Availability: In Stock

આમને-સામને

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

કૃષ્ણકાંત ઉનડકટ અને કાના બાંટવા કૃષ્ણકાંત-કાનાની ‘આમને-સામને’ કોલમોએ વાંચકોનો વૈચારિક વ્યાપ વિસ્તારવામાં, એક બાબત વિશે અનેક રીતે વિચારવાની મોકળાશ ખીલવવામાં, એમને માનસિક રીતે વધુ સજ્જ અને સમૃદ્ધ બનાવવામાં ચોક્કસપમે મજબૂત ભાગ ભજવ્યો છે. આ પુસ્તક એક ટોનિક છે. માટે જ તમામ ગુજરાતીઓને ભારપૂર્વક વિનંતી છે કે તમારી પોતાની, આસપાસના લોકોની, ઊછરી રહેલા છોડ જેવાં સંતાનોની માનસિક શક્તિ વધારવા માટે ‘આમને-સામને’નામના અકસીર ટોનિકનું સેવન અચૂક કરજો-કરાવજો.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત