50 KRANIKARIO

270 300 (10% Off)
Name: 50 ક્રાંતિકારીઓ
SKU Code: 8841
Author: AADITYA VASU
Weigth (gms): 350
Year: 2016
Pages: 280
ISBN: 9789385069581
Availability: In Stock

50 ક્રાંતિકારીઓ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ક્રાંતિકારીઓની જીવનગાથા અને બલિદાન હંમેશા પ્રેરણા આપે છે. અને આપણને સતત યાદ અપાવે છે કે દેશને તેના સપૂતોના બલિદાનના પરિણામે આઝાદી મળી છે. આ પુસ્તક એવા 50 સપૂતોનો સચિત્ર જીવનપરિચય લઈને તમારી પાસે આવ્યું છે. આમ જોવા જઈએ તો દેશની આઝાદી માટે અનેક લોકોએ પોતાના પ્રાણ આપ્યા હતા, પણ આ પુસ્તકમાં પસંદગી પામેલા 50 જીવનવૃત્તાંત છે. તેમાં કેટલાક એવા વિરલ નામ છે જેને લેખકે ખૂબ જ મહેનતથી શોધીને પ્રામાણિકતા સાથે આ પુસ્તકમાં સ્થાન આપ્યું છે. આ વર્ણન રોમાંચિત કરવાની સાથે તે સમયને આપણી સમક્ષ જીવંત બનાવે છે. જે દેશની સ્વતંત્રતાનો આધાર બન્યું. આ પુસ્તક દેશના ઈતિહાસની ધરોહર સમાન છે. જેને સાચવીને રાખવી જોઈએ.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત