21 MI SADINO VYVASAY

269 299 (10% Off)
Name: 21મી સદીનો વ્યવસાય
SKU Code: 8694
Weigth (gms): 400
Year: 2020
Pages: 168
ISBN: 9789389647921
Availability: In Stock

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

અર્થતંત્ર સમય્સા નથી, સમસ્યા તમે છો. તમને કોર્પોરેટ જગતમાં થતાં ભ્રષ્ટ્રાચાર પર ગુસ્સો આવે છે. ? વોલસ્ટ્રીટ અને મોટી બેન્કો જે આ ભ્રષ્ટાચાર થવા દે છે. તેમના પર ગુસ્સો આવે છે ? ઘણું બધું ખોટું થવા દેવા બદલ અને વાસ્તવક્તાઓની અવગણના કરવા બદલ સરકાર પર ગુસ્સો આવે છે? તમને તમારું ભવિષ્ય તમારા હાથમાં ન લેવા બદલ તમારી જાત પર ગુસ્સો આવે છે? જિંદગી મુશ્કેલ છે. સવાલ એ છે કે તમે એ વિશે શું કરવા માંગો છો? રડવાથી કે નિસાસા નાખવાથી તમારું ભવિષ્ય સુરક્ષિત નહિ થાય. ન તો શેરબજાર, બેન્કો કે સરકારને દોષ આપવાથી થશે. જો તમારે સમૃદ્ધ ભવિષ્ય જોઈતું હશે તો એ તમારે જ બનાવવું પડશે. તમે તમારું ભવિષ્ય ત્યારે જ કાબૂમાં લઈ શકશો જ્યારે તમે તમારી આવકનો સ્ત્રોત તમારા હાથમાં લઈ લેશો. તમને જરૂર છે તમારા પોતાના વ્યવસાયની. અત્યારે ઘણાબધા લોકો માટે આર્થિક મુશ્કેલીનો સમય છે, પણ ઉદ્યોગ સાહસિકો માટે આ સમય તેમની આર્થિક શક્તિઓને વધારે ખીલવવાનો છે. આના કરતા સારો સમય એમના માટે હોઈ જ ન શકે.