177 MENTAL TOUGHNESS SECRETS OF THE WORLD CLASS

248 275 (10% Off)
Name: ૧૭૭ મેન્ટલ ટફનેસ સિક્રેટ્સ ઓફ ધ વર્લ્ડ ક્લાસ
SKU Code: 7231
Publisher: KBOOKS
Weigth (gms): 250
Year: 2018
Pages: 248
ISBN: 9789386343604
Availability: Out Of Stock

૧૭૭ મેન્ટલ ટફનેસ સિક્રેટ્સ ઓફ ધ વર્લ્ડ ક્લાસ

Out Of Stock

Call For Availability: +91 9737224104

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

તમે જીવનમાં કેટલા આગળ વધશો અને કેવી સફળતા મેળવશો તે તમારી મેન્ટલ

ટફનેસ પરથી નક્કી થાય છે.

 

“૧૭૭ મેન્ટલ ટફનેસ સિક્ેટસ ઓફ ધ વર્લ્ડ ક્લાસ” પુસ્તકમાં તમે મહાન લોકોની

વિચારવાની પ્રક્રિયા, આદતો અને ફિલૉસોફી અંગે શીખશો. આ પુસ્તક તમને એવી

ટેકનિક્સ શીખવશે, જેનો તમે તરત જ અમલ કરીને જે જોઈએ તે મેળવી શકશો.

સ્ટીવ સાયબોલ્ડે ૨૦ વર્ષ સુધી અનેક વર્લ્ડ કલાસ લોકોના ઇન્ટરવ્યુઝ લીધા, લોકોને

માર્ગદર્શન આપ્યું અને વર્લ્ડ કલાસ લોકોની સામે હરીફાઈમાં પણ ઉતર્યા. ૨૦ વર્ષના

આ અનુભવના નીચોડના આધારે સ્ટીવ સાયબોલડ વર્લ્ડ કલાસ લોકોની સફળતાના _

રહસ્યને નાના નાના મોડ્યુલ્સમાં રૂપાંતરિત કરી નાખ્યા છે. આ મોડયુલ્સ કોઈપણ

વાચકસરળતાથી વાંચીને શીખીશકેતેવા છે.

આ પુસ્તકમાં નીચે મુજબના કેટલાક સોનેરી નિયમો આપેલ છેઃ

* તમારે શું જોઈએ છે, તે નક્કી કરો.

* તમે તમારા સપના પૂરા કરવા માટે કેટલી કિંમત ચુકવવા તૈયાર છો, તે નક્કી કરો.

* સામાન્‍ય લોકોને સાંભળવાનું બંધ કરો અને વર્લ્ડ ક્લાસ લોકોને તમારા ગુરુ બનાવો.

* તમારી લાગણીઓને કાબૂમાં રાખો અને દુનિયાની વાસ્તવિકતાને સમજો.

* મેન્ટલ ટફનેસ કેળવો, કોઈપણ હાલતમાં તમારા વિઝનને વળગી રહો.

 

આ પુસ્તકમાં વર્લ્ડ ક્લાસ લોકોની સફળતાના ૧૭૭ રહસ્યો આપેલા છે. તેમજ

દરરોજ અનુસરી શકાય તેવી પ્રવૃત્તિઓ પણ આપેલી છે. આ પુસ્તક તમને ચેમ્પિયન

બનવાની મુસાફરીમાં મદદ કરશે.

 

તમારા હાથમાં જે પુસ્તક છે તે તમને કોઈવણ ક્ષેત્રમાં જીતાડી શકે તેવી ક્ષમતા અને

જ્ઞાન ધરાવે છે. જો તમે આ ૧૭૭ રહસ્યોને તમારા જીવનમાં ઉતારી લેશો, તો જરૂર

તમારા વ્યવસાયિકઅને વ્યક્તિગત જીવનમાં સફળ બની શકશો.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત